Category: મ્યુચ્યુઅલ ફંડ
જે રોકાણકારો શેરબજારમાં રોકાણ કરવા ઉત્સુક હોય, પરંતુ તેના માટે જરૂરી સમજ કે અભ્યાસ ધરાવતા ન હોય તેવા રોકાણકારો માટે શેરબજારનો લાભ લેવાનું એક અસરકારક માધ્યમ છે મ્યુચ્યુઅલ ફંડ. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ધીમે ધીમે પરિપક્વ બની રહ્યાં છે અને પસંદગીની વિશાળ તકો હવે ઉપલબ્ધ છે.
આ વિભાગમાં મ્યુચ્યુઅલ ફંડને લગતી વિવિધ માહિતી સતત અપડેટ કરવામાં આવે છે.