મ્યુચ્યુઅલ ફંડની કોઈ ઓફિશિઅલ વ્યાખ્યા નથી પણ સામાન્ય રીતે એવું જરૂર કહી શકાય કે એક સામાન્ય ધ્યેય જેમ કે શેરબજાર, ગોલ્ડ,નાણા બજાર, બોન્ડ, ડિબેન્ચર્સ તથા અન્ય રોકાણના વિકલ્પોમાંનાણા રોકીને સારું વળતર મેળવવાના હેતુથી જે રોકાણકરો તેમનાનાણા નિષ્ણાત અને વેલ ઓર્ગેનાઈઝ ટ્રસ્ટને આપે છે અને ત્યારબાદ જે ફંડ ભેગું થાય છે તેને મ્યુચ્યુઅલ ફંડ કેહવામાં આવે છે.

મ્યુચ્યુઅલ ફંડનો ઈતિહાસ જોવા જઈએ તો પ્રથમ મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત 1774માં નેધરલેંડમાં થઇ હતી ત્યાર બાદ બીજા ક્રમે 1868માં લંડન અને ત્યાર બાદ ત્રીજા ક્રમે 1890માં અમેરિકામાં શરૂઆત થઇ હતી. 1920 પછી વૈશ્વિક લેવલે મ્યુચ્યુઅલ ફંડોનો વ્યાપ તબક્કા વાર વધતો ગયો અને સાથે સાથે લોકપ્રિય પણ થતો ગયો. ભારતમાં વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડની સૌપ્રથમ શરૂઆત 1983માં સરકારની માલિકીની સંસ્થા યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એ કરી હતી. હાલમાં ભારતની વાત કરીએ તો 44 મ્યુચ્યુઅલ ફંડ કાર્યરત છે જેની યાદી નીચે મુજબ છે (આ માહિતી સતત બદલાઈ શકે છે).

Sr No

Fund House

Incorporated

1

Axis Mutual Fund

4/9/2009

2

Baroda Pioneer Mutual Fund

30/10/1992

3

Birla Sun Life Mutual Fund

23/12/1994

4

BNP Paribas Mutual Fund

27/5/2004

5

BOI AXA Mutual Fund

31/3/2008

6

Canara Robeco Mutual Fund

15/12/1987

7

Daiwa Mutual Fund

10/2/2009

8

Deutsche Mutual Fund

28/10/2002

9

DSP BlackRock Mutual Fund

16/12/1996

10

Edelweiss Mutual Fund

30/4/2008

11

Escorts Mutual Fund

15/4/1996

12

Franklin Templeton Mutual Fund

19/2/1996

13

Goldman Sachs Mutual Fund

12/6/2001

14

HDFC Mutual Fund

30/6/2000

15

HSBC Mutual Fund

7/2/2002

16

ICICI Prudential Mutual Fund

25/8/1993

17

IDBI Mutual Fund

25/1/2010

18

IDFC Mutual Fund

13/3/2000

19

IIFL Mutual Fund

23/3/2011

20

Indiabulls Mutual Fund

24/3/2011

21

ING Mutual Fund

11/2/1999

22

JM Financial Mutual Fund

15/9/1994

23

JPMorgan Mutual Fund

8/2/2007

24

Kotak Mahindra Mutual Fund

23/6/1998

25

L&T Mutual Fund

3/1/1997

26

LIC NOMURA Mutual Fund

20/4/1989

27

Mirae Asset Mutual Fund

30/11/2007

28

Morgan Stanley Mutual Fund

5/11/1993

29

Motilal Oswal Mutual Fund

29/12/2009

30

Peerless Mutual Fund

4/12/2009

31

PineBridge Mutual Fund

9/2/2007

32

PPFAS Mutual Fund

 

33

Pramerica Mutual Fund

13/5/2010

34

PRINCIPAL Mutual Fund

25/11/1994

35

Quantum Mutual Fund

2/12/2005

36

Reliance Mutual Fund

30/6/1995

37

Religare Invesco Mutual Fund

20/5/2005

38

Sahara Mutual Fund

18/7/1996

39

SBI Mutual Fund

29/6/1987

40

Sundaram Mutual Fund

24/8/1996

41

Tata Mutual Fund

9/5/1995

42

Taurus Mutual Fund

20/8/1993

43

Union KBC Mutual Fund

23/3/2011

44

UTI Mutual Fund

1/2/1963

(વધુ અને અપડેટેડ માહિતી માટે જુઓઃ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા (AMFI))

Pages: 1 2 3 4